$12.91
Genre
Print Length
172 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2017
ISBN
9789385128813
Weight
422 Gram
આજનાં પેરન્ટ્સ હકીકતમાં ઘણાં કન્ફ્યુઝડ પેરન્ટસ છે. એક તરફ અતિશય સ્પર્ધાત્મકતા તેમને લલચાવે છે, જેનાથી પ્રેરાઈને તેઓને તેમના સંતાનોને 'ઍચિવર' બનાવવાની તીવ્ર તલબ જાગે છે. આથી સંતાનો ઉપર તેઓ 'ઍચિવમેન્ટ' માટે પારાવાર પ્રેશર કરે છે. બીજી તરફ સંતાનોને મુક્ત રીતે જીવવા દઈ તેમને નેચરલી ખીલવા દેવાની ય તેમની મહેચ્છા છે. આ બે પરસ્પર વિરોધાભાસી ઈચ્છાઓ વચ્ચે સંતુલન ન સાધી શકતા ઘણા વાલીઓ બાળકોને સ્ટેબલ, સ્ટીચ્યુલેટિંગ વાતાવરણ પૂરું નથી પાડી શકતાં. પ્રસ્તુત પુસ્તક જેવાં સરસ પુસ્તકો આવા વાલીઓને અચૂક મદદરૂપ થઇ શકે છે. અહીં બાળવિકાસના દરેક તબક્કાને આવરી લેવાયા છે. એટલું જ નહીં બાળવર્તનમાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓની પણ વાસ્તવિકરૂપે છણાવટ કરવામાં આવી છે. આ પુસ્તકનું વાંચન તેમને સ્વસ્થ બાળઉછેરમાં ખૂબ મદદરૂપ થઇ શકે છે.
0
out of 5