$19.65
Genre
Novels And Short Stories
Print Length
568 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9788184408980
Weight
667 Gram
ગમન આગમનનો હીરો વિજય નાયક. પંદર વર્ષની ઉંમરે ઘરમાંથી ચોરી કરીને ભાગે છે. બહારની દુનિયામાં સોળ વર્ષ કુટાયા - ઘડાયા પછી પાછો ઘરે આવે છે. માં પાંચ વર્ષ અગાઉ અવસાન પામી છે એ આઘાતની કળ વળે એ અગાઉ પાડોશી આંચકો આપે છે કે તારો બાપ બે દિવસ અગાઉ ઘરમાં પેટ્રોલ છાંટીને સળગી મર્યો છે... એ પછી અવનવી ઘટનાઓના વળાંક અને જબરજસ્ત કથાગુંથણી વચ્ચે ખુમારી અને ખુવારીની આ નવલકથા આગળ વધે છે…
0
out of 5