$33.00
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
1100 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9788184407501
Weight
1500 Gram
મારા દર્દીઓના ધબકારાઓનો કાર્ડિયોગ્રામ: ડૉક્ટરની ડાયરી ઈ.સ. 1992ની સાલમાં મે ડૉક્ટરની ડાયરી લખવાની શરૂવાત કરેલી. લખતાં લખતાં એકવીસ વર્ષ થઇ ગયા. સમય વહી ગયો એ ખબરજ ના પડી. આ એકવીસ વર્ષમાં ડાયરીના અનેક પ્રસંગો લખાયા અને અનેક પુસ્તકો છપાયાં. આજે ફરી એક 'ડાયરી' તમારા હાથમાં છે, મારા દર્દીઓની જિંદગીનો વધુ એક દસ્તાવેજ તમારા હાથમાં છે.
0
out of 5