$9.97
Genre
Novels And Short Stories
Print Length
120 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9788184408881
Weight
267 Gram
આ બુકમાં અમારા ધ્યાનમાં આવેલા ટીનએજના મહત્તમ પ્રોબ્લેમ્સ આવરવાનો પ્રયત્ન કર્યો છે. બાળકોના પ્રોબ્લેમ્સ એમની જ ભાષામાં લખ્યા છે અને પછી માતાપિતા તરીકે આપણે એમને કેવી રીતે મદદ કરી શકીએ છીએ એનાં સૂચનો આપવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું, આજનું અને આવતી કાલનું ભવિષ્ય જેના હાથમાં છે એવા બાળકોને આપણે એક સારો માનવ બનાવી શકીએ…
0
out of 5