Tame Vaso Chho Mara Sapnama (તમે વસો છો મારા સપનામાં)

By Sudeep Nagarkar (સુદીપ નાગરકર)

Tame Vaso Chho Mara Sapnama (તમે વસો છો મારા સપનામાં)

By Sudeep Nagarkar (સુદીપ નાગરકર)

$8.76

$9.20 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Novels And Short Stories

Print Length

132 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2018

ISBN

9788184408904

Weight

152 Gram

Description

ચાર મિત્રો...ચાર જિંદગી....એક નિર્ણય. કોલેજમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ જે એકબીજાથી ખાસ જુદાં નથી, તેઓ મુંબઈના એક જ ફલેટમાં સાથે રહેવા જાય છે. વરૂણ થોડો આળસુ છે પણ પ્રેમાળ છે, આહના તોફાની અને અલ્લડ છે, માલવિકા ગ્રુપની સેલ્ફી ક્વિન છે અને ગરિમા થોડી ગભરુ છે. તેમ છતાં ચારે જણા ઘરને જીવંત રાખે છે. ચારે જણ અંગત રીતે થોડા વિચિત્ર છે પણ સમયાંતરે વિકસેલી તેમની મિત્રતાએ તેમને એકબીજા પ્રત્યે વધુ જવાબદાર બનાવ્યાં છે. જો કે ચારમાંથી એક મુશ્કેલીમાં મુકાય છે અને ચારેયની જિંદગીમાં એક ભયાનક વળાંક આવે છે. તેઓ એકબીજા સાથે જોડાયેલાં રહેશે કે છૂટાં પડી જશે ?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%