$12.16
Genre
Novels And Short Stories
Print Length
244 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9788184408997
Weight
312 Gram
દૂરબીન' દૂરનાં દ્રશ્યોને એ બહુ નજીકથી આપણને બતાવે છે. દેશ અને દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બનતી રહે છે જે આપણી જિંદગીને સીધી કે આડકતરી અસર કરતી હોય છે. આવી ઘટનાઓને નજીકથી નિહાળવા માટે પણ ક્યારેક દૂરબીન માંડવું જોઈએ. દૂરબીનની એક બીજી ખૂબી પણ છે. જો એને ઊંધેથી જોઈએ તો નજીકની વસ્તુ દૂર દેખાય છે. દૂરબીન આપણને એ શીખવે છે કે કઈ ઘટનાને નજીકથી જોવી અને ક્યા બનાવને દૂરથી નિહાળવા. આવો, દેશ અને દુનિયાની ઘટનાઓને થોડીક નજીકથી નિહાળીએ...
0
out of 5