Logo

  •  support@imusti.com

Kahevat Kathamala: Part 1 - 4 (કહેવત કથામાળા: ભાગ ૧ - ૪)

Price: $ 11.31

Condition: New

Isbn: 9789382779919

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels And Short Stories,

Publishing Date / Year: 2018

No of Pages: 80

Weight: 297 Gram

Total Price: $ 11.31

Click Below Button to request product

કહેવત કથામાળા ભાગ- ૧ થી ૪ આ કથા સંગ્રહ માં કહેવાતો ને સાર્થક કરતી ઘણી વાર્તાઓ કહેવા માં આવે છે. જેમ કે કહેવતો એક અદભુત વાણી છે. તે એકાદ ટૂંકા વાક્યમાં ઘણુંબધું કહી શકે છે. અને દરેક કહેવતની પાછળ કોઈ ને કોઈ અનુભવકથા છુપાયેલી હોય છે. દરેક કહેવતમાં માણસના જીવનને ઉપયોગી થાય તેવું જ્ઞાન અને બોધ આપતું તત્વ રસભરી રીતે વ્યાત્પ હોય છે. આવી કહેવતોમાં માણસ ઉપરાંત પશુ-પક્ષીઓ કે અન્ય જીવોનો પણ ઉલ્લેખ આવતો હોય છે,જે આ પુસ્તકો ને વધુ રસદાયક બનવે છે.