$11.28
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
304 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184408515
Weight
435 Gram
જયારે હું પાકિસ્તાનમાં યુદ્ધકેન્દ્રની એક નાનકડી કલકોટડીમાં પૂરાયેલો હતો ત્યારે દરરોજ ઈશ્વરને પ્રાથના કરતો હતો, : 'હે ઈશ્વર , હે અલ્લાહ ,હે મસીહા, જીવનમાં તું મને એક તક આપજે .એક મોકો આપજે.જે લોકો આજે મારું અપમાન કરી રહ્યા છે ,મને ત્રાસ આપી રહ્યા છે, તેનો હું વ્યાજ સાથે બદલો લઇ શકું.'
0
out of 5