$14.35
Genre
Film And Performing Art
Print Length
224 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409130
Weight
480 Gram
જૂની હિન્દી ફિલ્મોના વિભિન્ન ઘટકો અંગે આ મારું ચોથું પુત્સ્ક છે. પ્રારંભ 'ફિલ્મ સંગીતના એ મધુરા. વર્ષો' પુસ્તકથી થયો. તે પછી મુહમ્મદ રફીની ફિલ્મોગ્રાફી સાથેનું પુસ્તક. એ પછી જુના હીરો-હિરોઈનો પર એક પુસ્તક અને હવે આ પુસ્તક બધા પુસ્તકોમાં , હિન્દી ફિલ્મોમાં ઈ.સ. ૧૯૩૧ થી લગભગ ૧૯૬૬ સુધીનો ગાળો કોમન રાખ્યો છે.
0
out of 5