$8.98
Genre
Print Length
175 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184408478
Weight
200 Gram
ભજન દ્વારા જે વાતાવરણ ઊભું થાય છે, જે ભાવોદ્દીપન થાય છે તે ભજનમાં રહેલા પ્રાણમાં પ્રવેશ કરાવે છે. જેમને માટે ભજન બે ઘડીનું મનોરંજન નથી પણ સારાયે જીવનની યાત્રાનું સંગાથી છે તે આ પ્રાણસ્પર્શર્થી ચેતી ઊઠે છે. મરજીવા સંતોના પરિચયથી જે સાચા મોતી મળ્યાં, એને અજવાળે અહીં ભજનવાણીની પરખ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ભજનના શ્રવણથી શરૂ થઈ ઉનમુનિ સુધી લઈ જતી યાત્રાના સંકેતો પકડવાનો આ પ્રયત્ન છે. ભજનમાંથી ઊઠતો ભેદક સૂર જે સાંભળે છે તેને પછી એ સૂર પોતે જ સામે પૂરે અને સામે પાર લઈ જાય છે. ભજનનો અમૃતરસ, ભજનનું રામ-રસાયણ કાયાપલટ કરી નાખે છે. આવા પ્યાલાની પ્રસાદી અહીં પાને પાને સભર ભરી છે. ‘તિલ ભર ઘર મેં સચરૈ તો સબ તન કંચન હોઈ.’.
0
out of 5