$29.75
Print Length
2100 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292171
Weight
4.4 Pound Pound
આ ગ્રંથમાં મહાત્મા ગાંધીની કારકિર્દીના અંતિમ ભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આ ગ્રંથ મહાત્મા ગાંધીએ “સત્યના પ્રયોગો” રૂપે લખેલી પોતાની आत्मकथाનો પૂરક છે. आत्मकथाમાં, જેને તેમના જીવનનો ઘડતરકાળ કહી શકાય, તેનું ઘણે અંશે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેમના જીવનના છેલ્લા વરસોની વાત નિરૂપવામાં આવી છે. એ ગ્રંથના ત્રણ પુસ્તકો આ અગાઉ પ્રગટ થઇ ચૂક્યા છે. આ ચોથું અને છેલ્લું છે. ગાંધીજીના જીવનના અંતિમ, રોમાંચક અને સૌથી યશસ્વી ભાગનું સર્વાંગી નિરૂપણ કરતાં આ પુસ્તકો, તેમના સત્ય અને અહિંસાની સૂક્ષ્મ કસોટીએ ચડેલા ભવ્ય જીવનને સમજવા ઇચ્છનાર માટે ઉત્તમ ભાષ્યની ગરજ સારશે.
0
out of 5