Gandhijina Sahsadhako (ગાંધીજીના સહસાધકો)

By Nilam Parikh (નિલમ પરીખ)

Gandhijina Sahsadhako (ગાંધીજીના સહસાધકો)

By Nilam Parikh (નિલમ પરીખ)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

208 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2010

ISBN

9788172294120

Weight

0.33 Pound Pound

Description

નીલમબહેને આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%