Otrati Diwalo (ઓતરાતી દીવાલો)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

Otrati Diwalo (ઓતરાતી દીવાલો)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

99 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2007

ISBN

9788172293635

Weight

0.33 Pound Pound

Description

ઓતરાતી દીવાલો' ગાંધીજીએ આશ્રમને માટે સ્થાને સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યરે દક્ષિણ તરફ દુધેશ્વરનું સ્મશાન છે. સમી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલા અમદાવાદના ભુંગળા દેખાય છે. જયારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતુહલની નજર ગયા વગર શી રીતે રહે ? વખત મળે એટલે રખડીએ આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો.સરકારની કૃપાથી સવાલનો જવાબ મળ્યો બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે ! આ પુસ્તક માં આવું બહુ જ ખૂબી થી આપ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%