$3.81
Genre
Print Length
233 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172291464
Weight
0.33 Pound Pound
આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, - પુરુષાર્થીલોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાપાક્યાનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુંઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે.
0
out of 5