Logo

  •  support@imusti.com

Vyaapk Dharmabhavana (વ્યાપક ધર્મભાવના)

Price: $ 3.72

Condition: New

Isbn: 9788172293277

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Culture and Religion,

Publishing Date / Year: 2010

No of Pages: 399

Weight: 0.66 Pound Pound

Total Price: $ 3.72

    0       VIEW CART

બધા ધર્મો ઈશ્વરદત્ત છે.પણ તે મનુષ્યકલ્પિત હોવાથી,મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી,તે અપૂર્ણ છે.ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે.તેને ભાષામાં મનુષ્ય મુકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો? સહુ પોતપોતાની દ્રષ્ટિએ, જ્યાં લગી એ દ્રષ્ટિ વર્તે ત્યાં લગી, સાચા, પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ.