$3.00
Print Length
151 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292348
Weight
0.33 Pound Pound
ગરીબીમાં ઉછરેલો ,રીતરસની કેળવણી વગરનો એક નવયુવક આપબળે સ્વાશ્રયી કેળવણી પામી, ચડતો ચડતો અમેરિકાનો પ્રમુખ બને છે અને પોતાની માનવતાને શોભે એવા ચારિત્ર્યબળે પોતાના દેશની 'મહામુલી એકતા' જાળવવા માટે અને 'ગુલામીના મહાપાપનું કાસળ' કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદૂરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. અને એમાં વિજય મેળવી તરત પ્રભુને ચરણે પહોચી જ જાય છે. એવા ધર્માત્માનું આ સચિત્ર અમેરિકા, આફ્રિકા અને એશિયાના ભિન્ન ભિન્ન સંસ્કૃતિના કરોડો લોકો માટે બોધક અને પ્રેરણાદાયક નીવડવું જ જોઈએ.
0
out of 5