$3.00
Genre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2007
ISBN
9788172293673
Weight
0.11 Pound Pound
આ નાનકડા પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે એ જાણીને આનંદ થાય છે. જયારે એ ‘ધર્મયુદ્ધ’ થયું હતું ત્યારે કોઈને ભાગ્યે જ ખ્યાલ હશે કે એ યુદ્ધનું અંતિમ પરિણામ શું આવવાનું છે. ટેકીલા મજૂરોની ટેકની સૌએ વાહવાહ કરી અને થોડા સમયમાં એ યુદ્ધને સૌ ભૂલી ગયા. પણ આજે એ યુદ્ધના ઇતિહાસન માંગણી દરેક ભાષામાં થાય છે.
0
out of 5