$3.00
Print Length
88 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172290399
Weight
0.11 Pound Pound
હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માંગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વતી રહે એમ હું ઈચ્છું છું.પણ પવનની એવી કોઈ લહરી દ્વારા જમીનની અધ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરુણ સ્રીપુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું.
0
out of 5