$3.00
Print Length
87 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2010
ISBN
9788172292805
Weight
0.11 Pound Pound
‘અમારાં બા’ ની પહેલી આવૃત્તિ ૧૯૪૫માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ૧૯૬૯માં તેનું પુનર્મુદ્રણ થયું હતું. આ પુસ્તક એ મૂળ પુસ્તકનો સંક્ષેપ છે. લગભગ ૨૦૦ પાનાંના મૂળ પુસ્તકનો ૮૦ પાનાંનો આ સંક્ષેપ ‘ગાંધી સ્મૃતિ’ , ભાવનગર, તરફથી ગાંધીજીના જીવન અને કાર્યોના પ્રચાર-પ્રસાર માટે લેવાતી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
0
out of 5