$3.00
Print Length
50 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172291129
Weight
0.11 Pound Pound
“તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે મારું શુભતર અર્ધાંગ બની. તે બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી... તેનામાં એક બહુ મોટો ગુણ હતો : દરેક હિંદુ પત્નીમાં ઓછાવત્તા પ્રમાણમાં તે હોય છે. ગમે કે ન ગમે અથવા જાણ્યેઅજાણ્યે પણ મારે પગલે ચાલવામાં એ ધન્યતા અનુભવતી.
0
out of 5