$3.00
Genre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 1998
ISBN
9788172292140
બુનિયાદી શિક્ષણ અથવા નઈ તાલીમ એ ગાંધીજીની આઝાદ ભારતને અમૂલી દેણ છે. તેને વિશે ગાંધીવિચારધારાના લેખકોએ તથા ગાંધીજીએ જે લખ્યું છે તેનાં જુદાં જુદાં સંપાદનો સમયાંતરે નવજીવન તેમ જ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તક એ શ્રેણીમાં હોવા છતાં કંઈક જુદું છે.
0
out of 5