$3.00
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2005
ISBN
9788172293451
કેન્સરના દરદીને રોગથી તેમ જન સારવારથી થતા માનસિક, શારીરિક અને લાગણીને લગતા પ્રશ્નો સમજવામાં તેમ જ તેની સાથે મેળ બેસાડવામાં આ પુસ્તક મદદરૂપ થશે. આ પુસ્તકમાં લેખકે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ડોક્ટર માટેનો વિશ્વાસ, કુટુંબીજનો તથા મિત્રોનો સ્નેહ, પ્રકૃતિ અને પર્યાવરણ માટેનો પ્રેમ, ખોરાક, કાર્યશીલતા અને સર્જનશીલતા, યોગ-કસરત, મન અને ભાવના પર ખૂબ ભાર મૂક્યો છે.
0
out of 5