$3.85
Print Length
336 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172290061
આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલીવહેલી इंडिया ऑफ़ माइ ड्रीम्स નામ થી ૧૫મિ ઓગસ્ટ,૧૯૪૭ને રોજ બહર પડી હતી,જે દિવસ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃત્તિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણાદાયી ઉપોદઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કરણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે.
0
out of 5