સરદાર સાહેબના જીવન અને કાર્યનું મહત્વ ભારત માટે તેમ આંતર-રાષ્ટ્રીય દ્રષ્ટિએ ઘણું મોટું છે. સ્વરાજ માટેની લડતો અને તે પ્રાપ્ત થયા પછીનો ઈતિહાસ હજી તાજો છે. નવી પેઢી માટે આમાં ઘણું જાણવા શીખવાનું છે. આ પુસ્તકનું વાચન દેશપ્રેમ સમજવામાં અને વધારવામાં તેમ જ સમગ્ર દેશના હિતની દ્રષ્ટિએ સૌને વિચાર કરતા કરવામાં ઠીક મદદગાર થશે.
Hind Na Sardar (હિંદના સરદાર)
Author: Ravjibhai Patel (રવજીભાઈ પટેલ)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172290832
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Memoir and Biography,History,Novels and Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 279
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.