આ કથા એક અમેરિકન સૈનિકની છે. ફિલિપાઈન ટાપુઓમાં અમેરિકાનું સ્પેન સાથે જે યુદ્ધ જામ્યું હતું, તેમાં એ સૈનિક તરીકે ગયેલો. ત્યાંથી સ્વદેશ પાછા ફર્યા પછી ઘણે વરસે એને કોઢ દેખાયો – આવું નસીબ તેનું એકલાનું નહોતું. રોગને કારણે નવી અને ભયાનક દુનિયામાં દાખલ થવાથી ઊભી થયેલી પરિસ્થિતિ સામે એને જે યુદ્ધ કરવું પડ્યું, અને તેમાં એણે જે વિજય મેળવ્યો, તે માનવજાતિની એક અદ્ભુત વીરગાથા છે.
Manavi Khandiyero (માનવી ખંડિયેરો)
Author: Perry Burgess (પેરી બરજેસ)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172294052
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Society and Social Science,
Publishing Date / Year: 2009
No of Pages: 132
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.