$3.00
Print Length
109 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2010
ISBN
9788172291068
આ સુંદર પુસ્તકનો સાર છે - પહેલા પુસ્તકનો સાર લગભગ શબ્દશ: ભાષાંતર હતું. આ સાર ભાષાંતર નથી પણ લેખકના ભાવનું દોહન છે. આખા પુસ્તકમાં કહેલી વસ્તુ જાણે આપણા મહામંત્રમાં આવી જાય છે – मरणं बिन्दुपातेन जीवनं बिन्दुधारणात् | અને ઝંદાર્કના જ્વલંત દ્રષ્ટાંત જેવાં દ્રષ્ટાંત આપણે ત્યાં વૈધવ્યને અખંડ બ્રહ્મચર્યે શોભાવનારાં મીરાંબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને અહલ્યાબાઈ હોલકરમાં, અને આખા જીવનને કૌમાર્ય બ્રહ્મચર્યથી શોભાવનારાં દક્ષિણ હિંદનાં સાધ્વીઓ અવ્વે અને આંડાલમાં મળી આવે છે.
0
out of 5