Mangalprabhat (મંગળપ્રભાત)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

Mangalprabhat (મંગળપ્રભાત)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

48 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172290634

Description

યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પાડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચવા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયોની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માંગણી એકબે ભાઈઓ તરફથી થવાથી એમને આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%