Charitra Ane Rashtranirman (ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

Charitra Ane Rashtranirman (ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Print Length

32 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172293413

Description

મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, ,મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરીધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%