$6.30
Print Length
372 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2014
ISBN
9788172290092
‘ટોલ્સ્ટોયની ત્રેવીસ વાર્તાઓ’ની પહેલી આવૃત્તિ ચાર ભાગમાં ૧૯૬૭ માં પ્રસિદ્ધ થઇ હતી. એ આવૃત્તિને સારો આવકાર મળતા ૧૯૭૨માં તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં તેને ૧૯૭૨માં દ્વિતીય પુરસ્કાર મળ્યો. એક ભાગમાં પ્રસિદ્ધ થતા આ પુનર્મુદ્રણને પણ અગાઉના જેવો જ આવકાર મળશે એવી આશા છે.
0
out of 5