$3.00
Print Length
40 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172293611
આ મહાગ્રંથ માં ગીતા શિરોમણીરૂપે બિરાજે છે. તેનો બીજો અધ્યાય ભૌતકિ યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા – અયોગ્યતાનો નિર્ણય કરવાને સારું ગીતા જેવું પુસ્તક ન સંભવે. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણઅવતારનું પાછળથી થયેલું આરોપણ છે.
0
out of 5