Nitidharma Athva Dharmniti (નીતિધર્મ અથવા ધર્મનીતિ)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

Nitidharma Athva Dharmniti (નીતિધર્મ અથવા ધર્મનીતિ)

By Mahatma Gandhi (મહાત્મા ગાંધી)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

32 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2013

ISBN

9788172294380

Description

આજકાલ દુનિયામાં પાખંડ વધી ગયું છે.ગમે તે ધરમનો માણસ હોય તે ધર્મનું ઉપરટપકું રૂપ માત્ર વિચારે છે,અને પોતાની ખરી ફરજ ચૂકી જાય છે. પૈસાનું અત્યંત સેવન કરવામાં બીજા માણસોને શું દુ:ખ પડે છે, અથવા તો પડશે તેનો ખ્યાલ આપણે ભાગ્યે કરીએ છીએ. અમે વાંચનાર પાસે એટલું માગીએ છીએ કે જે કાંઈ પણ નીતિવચન તેને ખરાં લાગે તે પ્રમાણે વર્તવા તેણે પ્રયત્ન કરવો, તો અમારો આ પ્રયાસ અમે સફળ થયો ગણશું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%