$3.00
Print Length
136 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292676
આ પુસ્તક લખવાનો હેતુ લખવાને ખાતર તો છે જ નહીં. દક્ષિણ આફ્રિકાના ઇતિહાસનું એક પ્રકરણ પ્રજાની આગળ મૂકવું એ હેતુ પણ નથી. પણ જે વસ્તુને સારુ હું જીવું છું , જીવવા ઈચ્છું છું, અને જેને સારુ તેટલે જ દરજ્જે મરવાને પણ તેયાર છું એમ માનું છું, તે વસ્તુ કેમ ઉત્પન્ન થઈ, તેનો પહેલો સામુદાયિક પ્રયોગ કેમ કરવામાં આવ્યો, એ બધું પ્રજા જાણે અને સમજે, તથા પસંદ કરે તેટલું પોતાની શક્તિ અમલમાં મૂકે એ મારો હેતુ છે.
0
out of 5