સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટી દિવસોમાં જેલજીવન દરમ્યાન જે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શક્યો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલા એમના ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય.
Ravindra - Saurabh (રવીન્દ્ર - સૌરભ)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172294656
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Society and Social Science,
Publishing Date / Year: 2013
No of Pages: 232
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.