$3.00
Genre
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172294489
આશ્રમની શાળામાં વિદ્યાર્થીઓ એક હસ્તલિખિત દ્વૈમાસિક ચલાવે છે. વિદ્યાર્થીઓ એટલે કણશ: અને ક્ષણશ: વિદ્યાર્જન કરનાર મધમાખો. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવી એનો તેઓ ‘મધપૂડો’ રચે છે. આશ્રમ અને આશ્રમની શાળા એ જ એક મોટો મધપૂડો છે. એનું એક પ્રતિબિંબ તે આ હસ્તલિખિત દ્વૈમાસિક.
0
out of 5