Logo

  •  support@imusti.com

Mazadhar (મઝધાર)

Price: $ 323.25

Condition: New

Isbn: 9788172294700

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Reference,Novels and Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 300

Total Price: $ 323.25

    0       VIEW CART

કુ .હેલન કેલર જનમથી બહેરી અને આંધળી નહોતી.જન્મ વખતે તે સંપૂર્ણ રીતે તંદૂરસ્ત હતી અને સામાન્ય બાળકના જેવી હતી. પણ અઢાર માસની ઉમર પછી કોઈ સખત બીમારીમાંથી તે આંધળી અને બહેરી થઇ ગઈ એટલે મૂંગી પણ થઇ. તેનો જન્મ અમેરિકાના અલાબામા વિભાગમાં ત્સ્કુમ્બીયામાં થયો હતો(તા.૮-૬-૧૮૮૦)