$7.77
Print Length
400 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2001
ISBN
9788172292812
આશ્રમજીવનનો આદર્શ આપના દેશમાં અતિ પ્રાચીન કાળથી સ્વીકારાયો છે અને અજમાવાયો પણ છે. એમાં વખતોવખત ફેરફારો પણ થતા ગયા છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આપણા દેશમાં ઠેકઠેકાણે આશ્રમો સ્થપાયા છે અને જનતાએ શ્રદ્ધાપૂર્વક એ આશ્રમોને નભાવ્યા છે. ગાંધીજીએ હિન્દુસ્થાનમાં આવીને સ્થિર થતાં પહેલાં દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનનો એક પ્રયોગ કરેલો.
0
out of 5