Logo

  •  support@imusti.com

Trushna...Set Of 8 Books (તૃષ્ણા)

Price: $ 6.42

Condition: New

Isbn: 9788172294021

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Children,Comics and Graphic Novels,

Publishing Date / Year: 2010

No of Pages: 384

Total Price: $ 6.42

    0       VIEW CART

‘ટોલ્સ્ટોયની ત્રેવીસ વાર્તાઓ’ નો અનુવાદ પહેલવહેલો ૧૯૬૭માં પ્રસિદ્ધ થયો. તેને આવકારતાં કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું કે, “ટોલ્સ્ટોયની જે ત્રેવીસ વાર્તાઓ આવેલી છે તેમાંની કેટલીક તો બાળકો માટે લખેલી છે... બધી જ લોકભોગ્ય અને સદાચારનો બોધ આપનારી છે. એમાં સામાન્ય માણસને પ્રિય એવા ભોળા પ્રસંગો પણ છે અને સામાજિક જીવનમાં આમૂલાગ્ર ક્રાંતિ સૂચવનાર નવવિચારો પણ છે...”