$3.00
Genre
Print Length
80 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2017
ISBN
9788172298081
Weight
0.22Pound Pound
“પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે? દુનિયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી? જવા દો એ વાત!” એમ કહેનારા હતા અને છે. પણ, ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાંયે ન મળે ને બીજી ત્રાંબિયાના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે.
…ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને એક મોટી ખોટ પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે.
છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે. આ દુર્ઘટ કામ ઝીણવટથી કરવા માટે ભાઈ ચિત્તરંજનને ધન્યવાદ. વિદ્યાધન પ્રોફેસર દાંતવાલાની તેમને પ્રસ્તાવના મળી તે જ બતાવે છે કે તેમણે એ કામ સારી રીતે કર્યું છે.
0
out of 5