Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

By Manubahen Gandhi (મનુબહેન ગાંધી)

Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

By Manubahen Gandhi (મનુબહેન ગાંધી)

$2.82

$3.10 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Reference

Language

Gujarati

Publisher

Navajivan Trust

ISBN

9788172299323

Weight

0.33 pound

Description

ગાંધીજીના જીવનના છેલ્લા દાયકામાં મોટા ભાગના સમયે શ્રી મનુબહેન જ એમની જોડે હતાં. તેમણે આ સમયની રોજનીશી રાખી છે. એમના શિક્ષણના ભાગ તરીકે, ગાંધીજી તેમની પાસે એ લખાવતા અને રોજ પોતે તે જોઈ લેતા અને નીચે સહી કરતા. એમ આ ડાયરી તે વખતના ગાંધીજીના કામકાજની, દિનચર્યાની તથા એમના મનોમંથનની વિરલ નોંધરૂપ ગણાય. આ પુસ્તકમાં તા. ૧–૮–’૪૭ થી ૭–૯–’૪૭ સુધીની ડાયરી આવે છે. નોઆખલીથી ગાંધીજી કાશ્મીર ગયા. ત્યાંથી પાછું તેમને નોઆખલી જવાનું હતું. એટલે તે કાશ્મીરથી ત્યાં જવા નીકળ્યા. આ ચોપડીનો હેવાલ ત્યાંથી શરૂ થાય છે. કલકત્તા પહોંચતાં ત્યાંની સ્થિતિ જોઈ ત્યાં રોકાવાનું થયું, નોઆખલી જવાનું બંધ રહ્યું. સુખશાંતિ અને સમૃદ્ધિની ચાવી કોમી એકતામાં જ રહેલી છે. એ ચાવી હાથ કરવાનો મંત્ર શીખવતી ગાંધીજીની જીવનયાત્રાનું વર્ણન આ ડાયરીમાં આવે છે. તે ચિરકાળ મનનીય નીવડશે એવી આશાથી તે પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%