Tvamev Bharta (ત્વમેવ ભર્તા)

By Devangi Bhatt (દેવાંગી ભટ્ટ)

Tvamev Bharta (ત્વમેવ ભર્તા)

By Devangi Bhatt (દેવાંગી ભટ્ટ)

$3.57

$3.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

160 pages

Language

Gujarati

Publisher

Balvinod Prakashan

Publication date

1 January 2021

ISBN

9789386669704

Weight

0.44 pound

Description

મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...
"त्वमेव भर्ता न च विप्रयोग:॥"(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે. આ નાયિકા કહે છે "કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું"


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%