મૃત્યુ દંડ (Mrityu Dand)

By વર્ષા અડાલજા (Varsha Adalja)

મૃત્યુ દંડ (Mrityu Dand)

By વર્ષા અડાલજા (Varsha Adalja)

$20.00

$21.00 5% off
Shipping calculated at checkout.

Specifications

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Description

હસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર.

એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ.

એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર? વીલમાં કઈ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદ્રશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઇટ્સ અને રેસ અગેન્સ્ટ ટાઈમ.

રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%