ઈગો ઇસ ધ એનિમી (Ego Is The Enemy)

By રાયન હોલીડે (Ryan Holiday)

ઈગો ઇસ ધ એનિમી (Ego Is The Enemy)

By રાયન હોલીડે (Ryan Holiday)

$13.75

$14.44 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

208 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2024

ISBN

9788119644346

Description

એવું તો શું છે કે જેને કારણે….
અનેક ટૅલેન્ટેડ યુવાનોની કરિયર ખતમ થઈ જાય છે.
સફળ કંપનીઓ રાતોરાત ડૂબી જાય છે.
વિશાળ જાગીરો અને લખલૂટ સંપત્તિ ધૂળમાં મળી જાય છે.
પરિવાર નેસ્તનાબૂદ થઈ જાય છે.
સંઘર્ષને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે.

 સૌનું એકમાત્ર કારણ છે…. Ego એટલે કે અહંકાર જે તમારી બુદ્ધિકાર્યક્ષમતા અને ડહાપણને ખતમ કરી નાંખે છે.

પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની આપણી સમજદારીને અહંકાર બુઠ્ઠી કરી નાંખે છેદરેક ધર્મસંસ્કૃતિસમાજ અને વિચારકોએ સમયે સમયે આપણી અંદરના  કટ્ટર શત્રુવિશે ચેતવણી આપી  છે!

 પુસ્તકમાં રાયન હૉલિડે અહંકારનાં લક્ષણ અને જોખમ વિશે જણાવે છે અને તેને કેવી રીતે હરાવી શકાય  પણ સરળ અને પ્રૅક્ટિકલ ઉદાહરણો દ્વારા શીખવે છેજેલોકો જાણેઅજાણ્યે અહંકારના શિકાર થયા છે એવાં દરેક માટે  પુસ્તક Must Read છે.

યાદ રાખો – આપણે સૌએ અહંકારનો વિનાશ કરવો  રહ્યોતે આપણો વિનાશ કરે તેના પહેલાં

રાયન હોલીડે ‘Trust Me, I’m lying; The Obstacle is the Way; Ego is the Enemy; Conspiracy જેવાં બેસ્ટસેલિંગ પુસ્તકોનાં લેખક છે. તે ઉપરાંત તેમણે માર્કેટિંગ, સંસ્કૃતિ અને માનવજાતની સ્થિતિ પર પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોનો ત્રીસ ભાષામાં અનુવાદ થયો છે અને New York Times જેવાં અખબારથી લઈને Fast Company મૅગેઝિનમાં પ્રસિદ્ધ થયાં છે. તેમની કંપની Brass Check, Google, TASER અને Complex જેવી કંપનીઓની અને જગવિખ્યાત લેખકોની સલાહકાર છે. તે ઉત્તર અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટીન શહેરમાં રહે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%