આયનાની આરપાર (Aaynani Aarpaar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

આયનાની આરપાર (Aaynani Aarpaar)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$24.99

$26.24 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

464 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

અનિશા અને કિશનની પ્રણયકથા...
 એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...
પરંતુપ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.
પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,
આપણું સમગ્ર અસ્તિત્વ  પ્રેમ છે.
જો  પ્રેમને, ‘પ્રણયથી ભિન્નવાત્સલ્યસ્નેહસ્વીકારસમજણશાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો
અસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.

કશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું  અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છેઆપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.
અસ્તિત્વની સહનશક્તિ  માની શકાય એટલી અદ્ભુત છેપરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાંબની જઈએ છીએ.
 નવલકથા પણ   સંદેશ સાથે આવી છે. 


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%