આયનામાં જનમટીપ (Aaynama Janmtip)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

આયનામાં જનમટીપ (Aaynama Janmtip)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$22.99

$24.14 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

290 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

ડૉશ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છેએનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છેદર્દીને મારીનાખવો કે જિવાડવો  ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છેડૉશ્યામા  દર્દીને બચાવે છે... અને ત્યાંથી શરૂ થાય છે એક રહસ્યરોમાંચથી ભરપૂર અને હિંસકપ્રેમકથાપ્રેમકથા અને પરીકથાનો અંત એક જેવો  હોઈ શકે પ્રેમકથા એક લોહિયાળ રાતથી શરૂ થાય છેઅને અંતે ત્યાં  પૂરી થાય છેઆપણા સૌનું પ્રતિબિંબ જેમાંકોઈ મહોરા વગર ઝિલાય છે એવા આયનામાં સપડાઈ ગયેલાંપોતાની  લાગણીઓમાં અટવાતાંમૂંઝાતાં અને આયનાની જનમટીપમાંથી છૂટવા તરફડતાં પાત્રોની  કથાછેએક ગૅન્ગસ્ટરએક ડૉક્ટર અને એની આસપાસ ગૂંથાતી ફિલ્મરાજનીતિ અને અંડરવર્લ્ડનાં પાત્રોની એક જાળ સૌને કેદ કરી લે છે કેદમાંથી છૂટવાનો એક  રસ્તોછેમોતપોતાની લાગણીઓપોતાનાં  વેરવલોપાત અને વહાલના આયનામાં  સૌને મળી છે જનમટીપ...  કથા છે આયનામાં જનમટીપની.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%