$23.99
Genre
Literature
Print Length
436 pages
Language
Gujarati
Publisher
Zenopus Publishing
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીનેપૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે! આપણા સમાજનો આ કયો અને કેવો ન્યાય છે? આ થ્રીલર છે, પણ એનાપાયામાં પ્રેમકથા છે. નાયિકા જાહ્નવી એના પ્રેમીને ભૂલી શકતી નથી ને બીજા પક્ષે પતિને તિરસ્કારી કે તરછોડી શકતી નથી. એની સંવેદનશીલતા અને પ્રામાણિકતા એની ફરજસમજે છે. જ્યારે ઝંખના અને તરસ એને શરણ શ્રીવાસ્તવ તરફ ધકેલે છે. એ વહેંચાયેલી છે, કબૂલ! પણ વેચાયેલી નથી.
0
out of 5