એક સાંજને સરનામે (Ek Sanjh Ne Sarname)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

એક સાંજને સરનામે (Ek Sanjh Ne Sarname)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$19.99

$20.99 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

252 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

મહેન્દ્રમાધવી અને રીમાની  કથાપરિણયપ્રણય અને પીડાની કથા છે. ‘એક સાંજને સરનામે’ સમયના કાગળ પર સંબંધની શાહીથી લખાયેલો એક એવો પત્ર છેજેવારંવાર પાછો ફરે છે... ક્યાંય પહોંચતો નથીમાધવી અને મહેન્દ્ર.... ફરિયાદ વગરઝઘડ્યા વગર અદ્ભુત જીવ્યાંક્યારેક ઈશ્વરને પણ માણસના સુખની ઈર્ષા આવતી હશેએમની જિંદગીમાં પણ એવું  થયું... માધવીએ અચાનક  દુનિયા છોડી દીધી. ...પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશી રીમા... આમ જુઓ તો રીમા એની આસપાસ  હતીપરંતુમાધવીના ગયા પછી એમના સંબંધનું સમીકરણ બદલાયુંરીમા અને માધવી એકમેકથી તદ્દન વિરોધાભાસી પાત્રો... માધવી માટે જિંદગી એટલે સ્વીકારસમર્પણ અને સ્નેહજ્યારે રીમા માટે સ્વમાનસ્વાર્થ અને શરીર મહત્ત્વનાં... માધવી માટે પ્રેમ  જીવનનો પર્યાય જ્યારે રીમા માટે પ્રેમ પણ પોતાની શરત વગર  થઈ શકેબંને વચ્ચે છે એક પુરુષમહેન્દ્ર તદ્દન વિરોધાભાસી બે સ્ત્રીઓ સાથેના સંબંધમાં પોતાનું અસ્તિત્વ શોધવાનો પ્રયાસ કરે છે ત્યારે  વધુ ગૂંચવાય છેમહેન્દ્રને સમજાતું નથીકે એને ખરેખર શુંજોઈએ છે... જીવનની આથમતી સાંજે મહેન્દ્ર સ્વયંને લખે છે એક પત્ર - એવો પત્રજે એક પુરુષની દૃષ્ટિએ સંબંધોનો પ્રવાસ છેસામાન્ય રીતે સ્ત્રીલેખકોનાં પુસ્તકોમાં સ્ત્રીનીપીડાનો અહેસાસ વધુ તીવ્ર હોય છેપરંતુ  કથા મહેન્દ્રની છે... એક પુરુષ જીવનના નમતા તડકામાં પોતાના અસ્તિત્વનેપીડાનેએકલતાને જે પત્ર લખે છે એની કથા છે, ‘એક સાંજને સરનામે.’


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%