કથા કોલાજ (Katha Collage)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

કથા કોલાજ (Katha Collage)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$28.99

$30.44 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

512 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ  સ્ત્રીનું ઉત્તમ સર્જન છેસીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂકરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવપ્રકૃતિશરીર અને સંવેદનાથી ભિન્ન છેએને જે ઓળખે છે તે માને છે કે હજી ઘણું જાણવાનું બાકી છેએમને માટે સ્ત્રી એકઆશ્ચર્યચિહ્ જેવી છેજે એને નથી જાણતા એને માટે સ્ત્રી એક પ્રશ્નાર્થચિહ્ જેવી છેસ્વતંત્ર સ્ત્રીસ્વમાની સ્ત્રીસુંદર સ્ત્રીસાદી સ્ત્રીસરળ સ્ત્રીસ્ટુપિડ સ્ત્રીસાચીસ્ત્રીસમજદાર સ્ત્રીસહનશીલ સ્ત્રીસેક્સી સ્ત્રીસત્તાની ભૂખી સ્ત્રી કે સંપત્તિ ઝંખતી સ્ત્રીસપનામાં આવે એવી સંપૂર્ણ – ટેન આઉટ ઑફ ટેન આપી શકાય એવી પર્ફેક્ટસ્ત્રી... સદીઓથી સ્ત્રીને વસ્તુ તરીકે વેચવામાં અને વહેંચવામાં આવી છે. ‘કથા કોલાજનાં  પાત્રો સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે પુનઃ પ્રસ્થાપિત કરે છેસ્ત્રી પણ વિચારી શકે છેસમય આવ્યે નિર્ણય કરી શકે છે અને પોતે કરેલા નિર્ણયના પરિણામને ભોગવવા માટે અડીખમ ઊભી રહી શકે છે. ‘કથા કોલાજની  તમામ સ્ત્રીઓની કથા  વાતનોદસ્તાવેજ છે તમામ પાત્રોને આપણે જોઈએ તો સમજાય કે તદ્દન જુદા જુદા સમયખંડ અને પૃથ્વીના જુદા જુદા ભાગમાં જન્મેલી અને જીવેલી  સ્ત્રીઓ પાસે એક બાબતસમાન છેએમનું સત્યએમની ભીતરની શક્તિકાજલ ઓઝા વૈદ્યની શક્તિશાળી કલમ દ્વારા લિખિત એક વધુ સંપન્ન પુસ્તક.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%