ચેહરા પાછળનો ચેહરો (Chehra Paachalno Chehro)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

ચેહરા પાછળનો ચેહરો (Chehra Paachalno Chehro)

By કાજલ ઓઝા વૈદ્યં (Kaajal Oza Vaidya)

$19.99

$20.99 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

240 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Description

હિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છેમીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ‌ પરથી તેનું ખૂન થયુંહોવાની સંભાવના ઊપજે છેતેના મૃતદેહને અગ્નિદાહ દેવાની સાથે  પરિવારમાં તેની અઢળક સંપત્તિ અને સંતાડી રાખેલી કૅશ હડપી લેવા માટેના વિખવાદો અને ષડ્યંત્રો શરૂથઈ જાય છે દરમિયાન તેના જીવન પર પીએચ.ડીકરનાર તેનો ચાહક એવો ગુજરાતી યુવાન તેના જીવનની અજાણી હકીકતો જાણવા તેના આલીશાન બંગલાની મુલાકાતલે છેપરંતુ  પ્રથમ મુલાકાતમાં  તેને  બંગલોતેના ઓરડાબગીચો અને વાતાવરણ ચિરપરિચિત લાગે છે પોતે અહીં રહેતો હોય એમ કેટલીય હકીકતો છતી કરેછેજાણે કે તેના ચહેરા પાછળથી અભિનેતા   બોલતો હોય...!! યુવાનની  શક્તિથી અચંબિત અભિનેતાની દીકરી તેના તરફ આકર્ષાય છેઅને  વિકટ સંજોગોનીવચ્ચે આકાર લે છે એક પ્રેમકથા.
એક તરફ છે દિવંગત અભિનેતાના લગ્નનેતર સંબંધની વફાદારી તો બીજી તરફ છે પોતાની  પત્નીનો પ્રપંચએક તરફ છે એક અન્ડરવર્લ્ડ ડૉનની સાચી મિત્રતા તો બીજીતરફ છે હાઈ પ્રોફાઇલ રાજકારણી તરફથી થતો વિશ્વાસઘાતએક તરફ છે ફિલ્મઉદ્યોગની ચકાચૌંધ તો બીજી તરફ એક કહેવાતી જાહોજલાલી વચ્ચે વ્યક્તિગત જીવનનોખાલીપો અને અધૂરપ.
લાલચસ્વાર્થ અને ષડ્યંત્રની સામે ન્યાય અને સાચા પ્રેમની જીત પ્રસ્થાપિત કરતી કાજલ ઓઝા વૈદ્યની  નવલકથા અપાર લોકચાહના મેળવી ચૂકી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%