$19.99

$20.99 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

408 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

ISBN

111

Description

 કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીંએક એવું ‘છલ’ છેજેણે બધું  મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યોજ્યારે હોઠ સુધી પહોંચી ગયો હતોઅનેએક બધું  ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી આપીફૂલોથીપ્રેમથીવહાલથીસન્માનથી અને સુખથી.
મેળવવું આપણને સૌને ગમે છેક્યાંક પહોંચવું - ક્યાંક જીતવું - આપણા સૌની ઝંખના છેપણ  મેળવવાનોજીત સુધી પહોંચવાનો રસ્તો પસંદ કરવામાં આપણે થાપખાઈએ છીએ... આપણને છલ સ્વયં છલી જાય છે. સમીરનો ધર્મ જાતને કેન્દ્રમાં રાખી ને પરિસ્થિતિ જોવાનો છેદરેક વસ્તુમાંથી પોતાને શું મળી શકેઅથવા પોતે શું ખેંચીશકેપામી શકે - એટલું  એને આવડે છે... અને એથી એની નીતિ મેળવી લેવાનીપામી લેવાની નીતિ છે... સુજયનો ધર્મ બીજાને સુખી કરવાનોપોતાના પ્રેમને સન્માનઆપવાનો ધર્મ છે અને એટલેએની નીતિ સ્વીકારની નીતિ છેસમર્પણની નીતિ છેકાજલ ઓઝા વૈદ્યની સમીર – સુજય – રેવતી – નિલય અને નિયતિની આસપાસ વણાતી સુપ્રસિદ્ધ નવલકથા છે.  કથા  થાપની છલની કથા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%