$14.99
Genre
Literature
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Zenopus Publishing
ISBN
111
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કેમનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતાનથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ...
આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.
0
out of 5